Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : More than 30 people were rescued amid torrential rain in Dolwan taluk of Tapi

VIDEO: તાપીના ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે ૩૦ થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

  તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં મેઘરાજાએ બેટિંગ કરી છે, જેના કારણે સર્જાયેલી ભારે જળબંબાકારની સ્થિતિ વચ્ચે લોકોના જીવન મુશ્કેલીમાં મુકાયા હતા. ધોધમાર વરસાદ અને પૂર જેવા માહોલ વચ્ચે ફસાયેલા નાગરિકોને બચાવવા માટે વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. એસ.ડી.આર.એફ.  ની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ઓપરેશન હાથ ધરીને ધોડિયાવાડ અને અંતાપુર ગામમાંથી રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ જોખમી પરિસ્થિતિમાં ફસાયેલા ૩૦ થી વધુ લોકોને સહીસલામત બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.  

App Store