Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Earthlings are very happy as the rain starts slowly in Tapina Vyara

VIDEO: તાપીના વ્યારામાં ધીમીધારે વરસાદ શરૂ થતાં ધરતીપુત્રોમાં ભારે ખુશી

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હાલમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વ્યારા શહેરના મુખ્ય બજાર વિસ્તાર અને પ્રસિદ્ધ દક્ષિણાપથ શાળા નજીક ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આ વિસ્તારોમાં લાંબા સમય સુધી ધીમીધારે વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આ સુંદર વરસાદને લઈ સમગ્ર પંથકના ખેડૂતો અને ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધીમીધારે વરસતા આ વરસાદના લીધે તમામ ધરતીપુત્રોમાં ખુશી વ્યાપી ગઈ છે તેમજ આ પંથકમાં વરસાદી માહોલ હજુ પણ જારી રહેશે તેવી આશા લોકો રાખી રહ્યા છે.

App Store