Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: The administration has started the demolition of Surendranagar's dream project Riverfront

VIDEO: સુરેન્દ્રનગરના ડ્રીમ પ્રોજેક્ટ રિવરફ્રન્ટને તંત્રે શરૂ કરી તોડવાની કામગીરી, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતા રિવરફ્રન્ટને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નિર્માણ સમયે નબળી કામગીરીને કારણે અનેક સ્થળોએ રિવરફ્રન્ટ બેસી ગયો હતો અને ખાડા પડી ગયા હતા.

App Store

આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની ગંધ

વારંવાર વિવાદમાં રહેલા આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા મહાનગરપાલિકાએ ડામરના સ્થાને RCC રોડ બનાવવાનો નિર્ણય લીધો છે. આ કામગીરીથી રિવરફ્રન્ટને નવો આકાર આપવામાં આવશે, જોકે સ્થાનિકોમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈ ચર્ચાએ જોર પકડ્યું