Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: ED teams camp in Lakhtar, Surendranagar

VIDEO: EDની ટીમોના સુરેન્દ્રનગરના લખતરમાં ધામા, કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલા પર શંકાની સોય

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં EDની કાર્યવાહી વધુ ઝડપી બની છે. આ મામલે કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલા શંકાના દાયરામાં છે, જેમની સામે અગાઉ પણ આવક કરતા વધુ સંપત્તિનો ગુનો દાખલ થયેલો છે.તેમની સામે આરોપ છે કે આ કિંમતી જમીનમાં ખોટા નામો ઉમેરીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેનો કેસ છેલ્લા ત્રણ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે.

App Store

EDની ટીમોએ લખતરમાં નાખ્યા ધામા

EDની ટીમોએ લખતરમાં ધામા નાખ્યા છે અને અનેક મહત્વના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી છે. આ હાઈ-પ્રોફાઈલ તપાસને પગલે જિલ્લાના મહેસૂલ વિભાગ અને રાજકીય વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.