Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar news: 3 officers and employees suspended after ED raid

Surendranagar news: EDના દરોડા બાદ વધુ 3 અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagar news:  EDના દરોડા બાદ વધુ 3 અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરમાં EDના દરોડા બાદ 3 અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતા અહેવાલ અનુસાર મયુર દવે, જયરાજસિંહ ઝાલા અને મયુરસિંહ ગોહિલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મયુર દવે પોતે બીન ખેતી કરવા લાંચ લેવામાં આવતી હતી તેના 5% વસુલતા હતા,

App Store

ત્રણ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

મયુર દવે ને ડાંગ હેડ કવોટર આપીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત તત્કાલીન કલેકટરના પી.એ જયરાજસિંહ ઝાલાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા  હતા. ટૂંક સમયમાં અધિક કલેક્ટર આર.કે.ઓજા સામે પણ પગલાં ભરવામાં આવશે. જમીન NA પ્રકરણમાં અધિક કલેક્ટર આર કે ઓઝા 25% તેમજ મયુર દવે 5% ટકા લાંચની રકમ લેતા હતા.