Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : ST Driver Safely Parks Bus Amid Heatstroke, Saving 42

VIDEO: Surendranagar / એસ.ટી.ના ડ્રાઈવરનું હિટસ્ટ્રોકથી મોત: જીવના જોખમે બસ સલામત ઉભી રાખી 42 મુસાફરોનો જીવ બચાવ્યો

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરમાં ગરમીના કારણે હિટસ્ટ્રોકની ઘટનામાં એસ.ટી. બસના ડ્રાઇવરે જીવ ગુમાવ્યો છે. રાજ સીતાપુર નજીક ચાલુ બસ દરમિયાન ડ્રાઇવર રામદેવસિંહ પરમારને અચાનક ગરમી લાગતા તબિયત બગડી હતી. સમયસર સમજદારી દાખવી તેમણે બસ ઉભી રાખી દીધી, જેના કારણે બસમાં સવાર 42 મુસાફરોનો જીવ બચી ગયો હતો. પરંતુ ગણતરીની જ મિનિટોમાં ડ્રાઇવરને હાર્ટ સ્ટ્રોક આવતા તેમનું મોત નિપજ્યું હતું. સુરેન્દ્રનગરમાં તાપમાન 45 ડિગ્રી નજીક પહોંચ્યું છે. ઘટનાની જાણ થતા એસ.ટી. વિભાગના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ગરમીના કારણે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

App Store