Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : SOG strikes in Surendranagar: Mahesh Jograna nabbed with illegal pistol from Zoravarnagar!

VIDEO: સુરેન્દ્રનગરમાં SOG ત્રાટકી: જોરાવરનગરમાંથી ગેરકાયદે પિસ્તોલ સાથે મહેશ જોગરાણા ઝડપાયો!

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાંથી SOG પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક યુવકની ધરપકડ કરી છે. મહેશ જોગરાણા નામના આરોપી પાસેથી પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં જ કાર્યવાહી કરીને હથિયાર કબજે લેવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં સતત ગેરકાયદેસર હથિયારો ઝડપાઈ રહ્યા હોવાથી પોલીસે આ હથિયારો ક્યાંથી આવે છે અને તેની સપ્લાય ચેઇન કોણ ચલાવે છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. જોરાવરનગર પોલીસ મથકે આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

App Store