Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : A red eye against government teachers running private tuition classes in Surendranagar

VIDEO: સુરેન્દ્રનગરમાં ખાનગી ટ્યૂશન ક્લાસીસ ચલાવતા સરકારી શિક્ષકો સામે લાલઆંખ

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓના શિક્ષકો માટે એક અત્યંત કડક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લાની સરકારી શાળાઓમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો શાળા સમય બાદ ખાનગી ટ્યૂશન ક્લાસીસ ચલાવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. જો કોઈ પણ સરકારી શિક્ષક પ્રાઇવેટ ટ્યૂશન ક્લાસનું સંચાલન કરતા કે ત્યાં નોકરી કરતા પકડાશે, તો તેમની સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ શિક્ષકોને ખાનગી હિતો છોડીને સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પર ખાસ ધ્યાન આપવા ટકોર કરી છે. પ્રાઇવેટના સ્થાને સરકારી શાળાઓને જ વધુ સ્માર્ટ બનાવવા અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે, જેથી શિક્ષણનું સ્તર સુધારી શકાય.

App Store