Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Serious allegations made against former MLA Ritwik Makwana's mineral system in Surendranagar

VIDEO : Surendranagarમાં 'ખોદકામ સ્થળોથી મહિને દોઢ લાખનો હપતો વસૂલાય છે', પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના ખનિજ તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ખનિજ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આરોપ મૂક્યો છે કે ગેરકાયદેસર ખોદકામ ચાલતા સ્થળોથી મહિને દોઢ લાખ રૂપિયાનો હપ્તો વસૂલવામાં આવે છે. મકવાણાએ કહ્યું કે ખુદ અધિકારીઓ જ ખનિજ ચોરી થાય તેવું ઇચ્છે છે. નાના માણસને પકડીને ફોટોશેસન કરવાનું બંધ કરો. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર ખનિજ ખોદકામને લીગલ કરવાથી ડરે છે અને મોટા ખનિજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા તંત્ર પણ ડરે છે.  પોલીસે ૪૨ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. મકવાણાએ મકવાણા-બારોટની બદલીના વાયદા કરી ફંડ અને મત ઉઘરાવવાના આરોપ પણ લગાવ્યા છે.

App Store