Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Rajkot Range IG raids on illegal mining in Dhrangadhra

VIDEO: ધ્રાંગધ્રામાં ગેરકાયદે ખનીજચોરી પર રાજકોટ રેન્જ આઈજીના દરોડા

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્થાનિક પોલીસની શંકાસ્પદ બેદરકારી સામે આવતાં રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમે ધ્રાંગધ્રાના વાવડી ગામ સ્થિત મનુભાઈ વાળંદની વાડીમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણમાંથી ક્રેન અને ટ્રક સહિત રૂ.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગને સોંપાયો છે. તાલુકા પોલીસના આશીર્વાદથી આ કાળો કારોબાર ચાલતો હોવાની શંકા સાથે સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

App Store