Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : In Surendranagar, a special ward has been prepared in the civil hospital for the Chandipura virus

VIDEO: સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસને લઈ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સેન્ડફ્લાય માખીથી ફેલાતા ચાંદીપુરા વાયરસના ખતરાને પગલે સુરેન્દ્રનગર આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો સ્પેશિયલ ICU વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં ઓક્સિજન, પૂરતો દવાનો સ્ટોક અને બેડ સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે અને બંને બાળકો હાલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે. તંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં માટીના મકાનોમાં દવાનો છંટકાવ અને સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવાઈ છે, સાથે જ જો બાળકને સતત તાવ કે આંચકી આવે તો તાત્કાલિક ધોરણે નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવા અપીલ કરવામાં આવી છે.

App Store