Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Fake doctor caught from Surendranagar

VIDEO: Surendranagarના ગઢસીરવાણીયા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો, SOG પોલીસની કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે સાયલાના ગઢસીરવાણીયા ગામે દરોડો પાડી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. કોઈપણ માન્ય ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતા વિપુલ રોજસરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી આશરે છ હજારથી વધુની કિંમતની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ધજાળા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.  

App Store