હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Documents are being demanded from farmers for purchasing diesel
VIDEO: સુરેન્દ્રનગર / ખેડૂતો પાસેથી ડીઝલ ખરીદી માટે થઈ રહી છે દસ્તાવેજોની માંગણી
છેલ્લું અપડેટ : 23 May 2026
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં માત્ર 10 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં ત્રીજીવાર ભાવ વધારો ઝીંકાયો છે. ડીઝલ 95.86 અને પેટ્રોલ 99.92 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે. 70 ટકા પંપ બંધ થતા લાંબી કતારો લાગી છે. ખેડૂતો પાસેથી ડીઝલ માટે દસ્તાવેજોની માંગણી થઈ રહી છે, સાથે જ પંપ પર ફરજિયાત પાવર પેટ્રોલ આપવાની ફરિયાદો પણ ઉઠી છે.