Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Congress allegations baseless, stop misleading people: Surendranagar BJP attacks

VIDEO: કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા, લોકોને ભ્રમિત કરવાનું બંધ કરે: સુરેન્દ્રનગર ભાજપના પ્રહારો

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં SIR ની કામગીરીને લઈને ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ ભાજપે પલટવાર કરતા જણાવ્યું છે કે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહેલા તમામ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે અને કોંગ્રેસ માત્ર જુઠાણું ફેલાવી લોકોને ભ્રમિત કરવાનું કામ કરી રહી છે. ચૂંટણી કમિશનના ત્રણ કમિશ્નરો દ્વારા કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી નથી. ભાજપે કટાક્ષ કરતા ઉમેર્યું કે લોકશાહીમાં કોંગ્રેસ જ્યાં જીતે ત્યાં વખાણ કરે છે અને જ્યાં હારે ત્યાં EVM તેમજ ચૂંટણી પંચ સામે આંગળી ચિંધવાની આદત ધરાવે છે.

App Store