Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court directive: Election Commission to fix time limit on Trinamool Congress name and symbol dispute

VIDEO: સુપ્રીમ કોર્ટનો નિર્દેશ: તૃણમૂલ કોંગ્રેસના નામ અને ચિહ્ન વિવાદ પર ચૂંટણી પંચ નક્કી કરશે સમયમર્યાદા

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના પક્ષના નામ અને ચૂંટણી ચિહ્ન અંગેના વિવાદ પર વાજબી સમયમર્યાદામાં નિર્ણય લેવા જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે પંચને આ માટે સમયમર્યાદા નક્કી કરવા ૨૮ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે…મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેંચ મૂળ TMCના નામ અને ચિહ્ન પર રોક મૂકવાના વચગાળાના નિર્ણય સામેની અરજી પર સુનાવણી કરી રહી હતી. વરિષ્ઠ વકીલ કપિલ સિબલે પેટા-ચૂંટણીના સંદર્ભમાં રાહત માંગતા રજૂઆત કરી હતી કે પક્ષે પોતાના નામ અને ચિહ્ન ગુમાવ્યા છે, જેની પર કોર્ટે આ નિર્દેશ આપ્યો છે.

App Store