Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Cleaning workers on strike in Surendranagar: Youth tried to commit suicide due to torture by officials!

VIDEO: સુરેન્દ્રનગરમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર: અધિકારીઓના ત્રાસથી યુવકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ!

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ સેનિટેશન વિભાગના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો સાથે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમની સાથે સતત દબાણ, ગેરવર્તન અને શોષણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એક સફાઈ કર્મચારીએ મહાનગરપાલિકા કચેરીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના બનાવ બાદ મામલો વધુ ગરમાયો છે. મધ્યરાત્રિએ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા અને હડતાળનો નિર્ણય કર્યો. જો હડતાળ અમલમાં આવશે તો શહેરની સફાઈ વ્યવસ્થા પર સીધી અસર પડશે. સમગ્ર મામલે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store