Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Check dam broke near Dudhrej in Surendranagar; The water flowed into the river

VIDEO: સુરેન્દ્રનગરના દુધરેજ પાસે ચેકડેમ તૂટ્યો; પાણી નદીમાં વહી ગયું, સંસ્કૃતિ વનનો ભાગ પણ ધોવાયો

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના દુધરેજ નજીક ખેડૂતોની સિંચાઈ અને સ્થાનિકો માટે પીવાના પાણીનો મુખ્ય આધારરૂપ ચેકડેમ અચાનક તૂટી જતાં પાણી નદીમાં વહી ગયું છે અને તળિયા દેખાઈ આવ્યા છે. ચેકડેમ તૂટવાને કારણે નજીકમાં આવેલા વટેશ્વર સંસ્કૃતિ વનનો એક ભાગ પણ ઘસી પડ્યો છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે વનનો એક તરફનો ભાગ તાત્કાલિક બંધ કરી દેવાયો છે. સ્થાનિકોએ ચેકડેમનું સત્વરે રિપેરિંગ કરવા માંગ ઉઠાવી છે.

App Store