Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : A fake director of the revenue department was arrested from Mumbai

VIDEO: સરકારી નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ, મહેસૂલી વિભાગનો નકલી ડાયરેક્ટર મુંબઈથી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર સિટી પોલીસે ગાંધીનગર સચિવાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરની ખોટી ઓળખ આપીને નોકરી અપાવવાના નામે છેતરપિંડી આચરનાર મેહુલ પરિમલ શાહ નામના ઇસમને મુંબઈથી ઝડપી પાડ્યો છે. આ આરોપી વાંકાનેર, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ફરીને તલાટી સહિતની સરકારી નોકરીના ડુપ્લીકેટ કોલ લેટર આપતો હતો અને બોગસ ઓળખકાર્ડ બતાવીને ૨૦થી વધુ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી. વેશપલટો કરીને મુંબઈમાં છુપાયેલા આ ઠગ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

App Store