Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : young man lured a Hindu woman into a love trap and converted her religion

Surat news: હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી યુવકે લાખો પડાવ્યા, સાઉદી અરેબિયા લઈ જઈ કરાવ્યું ધર્મ પરિવર્તન

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Surat news: હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી યુવકે લાખો પડાવ્યા, સાઉદી અરેબિયા લઈ જઈ કરાવ્યું ધર્મ પરિવર્તન
સોર્સ : GSTV

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં રહેતા પરિણીત યુવકે હિંદુ NRI મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેને સાઉદી અરેબિયા લઈ જઈ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું, ત્યારબાદ આરોપીએ મહિલાને બ્લેકમેલિંગ કરી દાગીના, ફ્લેટ તથા લાખો રોકડ પડાવી હતી. પીડિતાના  ભાઈએ આ બાબતે લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

App Store

આરોપી સામે ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ

પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં રહેતા  એઝાઝ સલીમ પટેલ (30) પરિણીત યુવકે હિંદુ NRI મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી, ત્યારબાદ તેને સાઉદી અરેબિયા લઈ જઈ ધર્મ પરિવર્તન કરાવી આરોપીએ મહિલાને બ્લેકમેઇલિંગ કરી 18 તોલા સોનાના દાગીના, હૈદરાબાદમાં 50 લાખનો ફ્લેટ તથા રૂપિયા 60 લાખની રોકડ પડાવી હતી. આ અંગે પીડિતાના  ભાઈએ લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આરોપી સામે ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.