Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Three youths slit the throat of a girl in Surat district

Video: સુરત જિલ્લામાં ત્રણ યુવકોએ યુવતીનું ગળું કાપ્યું, મોબાઈલ માંગવા બાબતે થઈ હતી તકરાર

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત જિલ્લામાં વધુ યુવતીનું ગળું કાપવામાં આવ્યું છે. માંગરોળના પીપોદરા વિસ્તારમાં મોબાઈલ માંગવા બાબતે ત્રણ યુવકોએ ચપ્પુ વડે યુવકનું ગળું કાપી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

App Store

યુવતી લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ ખસેડાઇ

સુરતમાં માંગરોળના પિપોદરા વિસ્તારમાં એક યુવતીનું ગળું કાપવાનો બનાવ સામે આવ્યો છે. યુવતી નોકરી પર જઈ રહી હતી ત્યારે બાઈક પર આવેલા ત્રણ યુવકોએ પહેલા તેની પાસે મોબાઈલ માંગ્યો હતો, પરંતુ યુવતીએ મોબાઈલ આપવા ઇનકાર કરતા આરોપીઓએ તેનું ગળું પકડી ગળાના ભાગે ચપ્પુ મારી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે યુવતીનું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.