Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Workers of Vedanta Industries in Amroli, Surat strike over Sunday holiday

VIDEO: સુરતના અમરોલીમાં વેદાંત ઈન્ડસ્ટ્રીઝના કારીગરોની રવિવારની રજાને લઈ હડતાલ

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઈન્ડસ્ટ્રીઝના કારીગરોએ સાપ્તાહિક રવિવારની રજા સહિતની પડતર માંગણીઓને લઈને કામકાજ બંધ કરીને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. રવિવારની રજા બાબતે શ્રમિકો અને મિલ સંચાલકો વચ્ચે મોટો વિવાદ ઊભો થતાં મોટી સંખ્યામાં કારીગરો મેદાનમાં ઉતરી આવ્યા હતા. આ ઉગ્ર વિરોધની માહિતી મળતા જ સુરત પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.પોલીસે કારીગરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને આગામી મંગળવારે પોલીસ અધિકારીઓ તેમજ વેપારીઓ સાથે કારીગરોની બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેવાની સૂચના આપી હતી…

App Store