Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Conflict between tribal community and shopkeeper in Anaval village of Surat

VIDEO: સુરતના અનાવલ ગામે આદિવાસી સમાજ અને દુકાનદાર વચ્ચે બબાલ

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લાના અંબિકા તાલુકાના અનાવલ ગામે રાત્રિના સમયે બજારમાં બબાલ સર્જાઈ હતી. અનાવલ બજારમાં આદિવાસી સમાજના કેટલાક સભ્યો અને મારવાડી દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ હતી. દુકાનદાર દ્વારા આદિવાસી સમાજ અંગે અપશબ્દો બોલવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રાત્રે પોલીસ મથકે પહોંચ્યા હતા. અપશબ્દો બોલનાર દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News