Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat's infamous Satish Maratha murder case accused brought to court, six accused on five-day remand

VIDEO: સુરતના કુખ્યાત સતિશ મરાઠા હત્યા કેસના આરોપીને કોર્ટ લવાયા, છ આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ભેસ્તાન વિસ્તારમાં  કુખ્યાત સતીશ મરાઠાની જાહેરમાં કરવામાં આવેલી કરપીણ હત્યા કેસમાં છ આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે...તેમજ કોર્ટે 6 આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે.... સ્તાનના ભીમનગર વિસ્તારમાં વર્ષ 2020ના કુખ્યાત સૂર્યા મરાઠી હત્યા કેસના આરોપી અને રીઢા ગુનેગાર સતીશ મરાઠા ની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી.. ધોળા દિવસે બનેલી આ લોહિયાળ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા હતા..આજે પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે આરોપીઓને કોર્ટમા રજૂ કરવામાં આવ્યા હતા..

App Store