Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Deadly attack on a youth in Surat's Dindoli area due to increasing harassment by anti-social elements

VIDEO: સુરતના ડીંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી જતા યુવક પર જીવલેણ હુમલો

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરમાં અસામાજિક તત્વોના ત્રાસને લઈને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ડીંડોલી વિસ્તારમાં ભેસ્તાન આવાસની પાણીની ટાંકી પાસે એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સાહિલ ખાન નામના ઈસમ પર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં સાહિલ ખાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News