Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Terror by anti-social elements in Vesu area, 3 people beat up a youth over a minor issue

VIDEO: વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, નજીવા મુદ્દે 3 શખ્સોએ યુવકને ઢોરમાર માર્યો

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરત શહેરમાં એક યુવકને નજીવા મુદ્દે ત્રણ જેટલા અસમાજિક તત્વોએ ઢોરમાર માર્યો હતો. યુવક બાઈક લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો, આ દરમ્યાન સામાન્ય બાઈકની ટક્કરને લઈ ત્રણ જેટલા શખ્સો બાઈકચાલક યુવર નિર્જલ પટેલને ખૂબ માર માર્યો હતો. જેને લઈ યુવકને મોં અને આંખના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. 

App Store

સુરતમાં ક્રાઈમની ઘટનાઓમાં ઘટાડો થવાનો બદલે સતત વધારો થઈ રહ્યો છે. યુવકને માર મારતા યુવકની આંખે સર્જરી કરવાની નોબત આવી હતી. જે અંગે યુવકે પોલીસમાં અરજી આપી આરોપીઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી.પોલીસે અરજી નોંધી તપાસ શરૂ કરી હતી.