Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Surat Police Commissioner in full action against thugs, 16 cases of fraud registered in two days

VIDEO: સુરત પોલીસ કમિશનર ઠગબાજો સામે ફુલ એક્શનમાં, બે દિવસમાં જ છેતરપિંડીના 16 ગુના દાખલ

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને નુકસાન પહોંચાડતા ઠગબાજો સામે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કડક વલણ અપનાવ્યું છે. 'સંવાદ સેતુ' કાર્યક્રમ બાદ એક્શન મોડમાં આવેલી પોલીસે માત્ર બે જ દિવસમાં છેતરપિંડીના કુલ 16 ગુનાઓ દાખલ કર્યા છે. મળતા અહેવાલ પ્રમાણે પોલીસ  તપાસમાં 2 લાખથી લઈને 2 કરોડ રૂપિયા સુધીની મોટી ઠગાઈના મામલાઓ સામે આવ્યા છે. ઉદ્યોગપતિઓને આર્થિક નુકસાનથી બચાવવા પોલીસની આ સપાટાબદ્ધ કાર્યવાહીથી છેતરપિંડી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  

App Store