Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO / Surat: Chirag Goti's father Ghanshyam Goti arrested

VIDEO / Surat: ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચિરાગ ગોટીના આતંક સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ચોક બજાર પોલીસે તેના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડ કરી છે. જીગ્નેશ વ્યાસની ધાકધમકી, ખંડણી અને મારામારીની ફરિયાદના આધારે ગુનો નોંધાયો છે. કેસમાં ચિરાગનો ભાઈ નિરાંત, યુવરાજ જાધવ સહિત અન્ય ત્રણ આરોપી ફરાર છે. સામાન્ય લોકોને ઓફિસમાં બોલાવી માર મારતા અને વીડિયો બનાવતા ચિરાગ સામે અનેક લોકો આગળ આવ્યા છે. બીલીમોરાના વેપારીના અપહરણની ફરિયાદ પણ નોંધાઈ છે. કુલ દસ પીડિતોની ફરિયાદના આધારે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થવાની શક્યતા છે. શહેર SOG પણ તપાસમાં જોડાઈ છે.

App Store