હોમ / ગુજરાત / સુરત : Surat / Students rejoice as board results are announced
VIDEO: સુરત / બોર્ડના પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
છેલ્લું અપડેટ : 04 May 2026
સોર્સ : gstv
સુરતમા પણ બોર્ડના પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમા ખુશીનો માહોલ જોવા મળ્યો. આ વર્ષે સુરતના સાયન્સના 1 લાખ 19 હજાર 263 અને સામાન્ય પ્રવાહના 5 લાખ 01 હજાર 286 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે, જેમાં ઘણાં વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે.