Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : India's first 'barrier-free' smart toll plaza built in Surat Choriyasi

VIDEO : Surat ચોર્યાસીમાં બન્યું ભારતનું પ્રથમ 'બેરિયર-ફ્રી' સ્માર્ટ ટોલ પ્લાઝા

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત પાસેના ચોર્યાસી ટોલ પ્લાઝા પર ભારતની પ્રથમ બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ કરવામાં આવી છે. આ અત્યાધુનિક ટેકનોલોજીના કારણે હવે વાહનચાલકોએ ટોલ ટેક્સ ભરવા માટે પ્લાઝા પર ઉભા રહેવું પડશે નહીં. વાહનો અટક્યા વગર પસાર થઈ શકશે, જેનાથી સમય અને ઈંધણની બચત થશે. સ્વયંસંચાલિત કપાત: સેન્સર અને કેમેરા દ્વારા વાહન ઓળખી સીધો ટોલ કપાઈ જશે. ટ્રાફિક મુક્તિ: પીક અવર્સ દરમિયાન જોવા મળતી લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે. જે ડિજિટલ ઈન્ડિયા તરફનું એક મહત્વનું પગલું છે.

App Store