Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat: Ruckus in Kosamba Mercantile Co-operative Bank ahead of elections over KYC issue, anger among MPs

VIDEO: સુરત: કોસંબા મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકમાં ચૂંટણી પહેલાં કેવાયસી મુદ્દે હોબાળો, સભાસદોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લાની કોસંબા મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકની ચૂંટણી પહેલાં KYC પ્રક્રિયા અચાનક બંધ કરી દેવામાં આવતા સભાસદોમાં ભારે રોષ ફેલાયો છે. મોટી સંખ્યામાં બેંક બહાર એકત્ર થયેલા સભાસદોએ ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી કે KYC ન કરાવનાર સભાસદોને મતદાન, ડિવિડન્ડ અને ભેટ-સોગાદથી વંચિત રાખવાનો નિર્ણય શંકાના ઘેરામાં છે….સ્થળાંતરિત થયેલી અને લગ્નજીવન બાદ બહારગામ ગયેલી દીકરીઓના મતાધિકાર છીનવાઈ જવાનો ગંભીર આક્ષેપ સભાસદો દ્વારા કરાયો છે. ચાલુ ડાયરેક્ટરો દ્વારા ચોક્કસ બદઈરાદાથી મતદારોને દૂર રાખવાનો તખતો ગોઠવાયો હોવાનો દાવો કરીને, ચૂંટણી સમિતિ પાસે KYC પ્રક્રિયા માટે વધુ સમય આપવા અને તમામ સભાસદોને મતદાર યાદીમાં સમાવવાની માંગ કરાઈ છે.

App Store