Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat Crime Branch busts gang involved in vehicle theft by breaking glass based on CCTV

VIDEO: સુરત ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીના આધારે વાહનોના કાચ તોડી ચોરી કરતી ગેંગની કરી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત ક્રાઈમ બ્રાન્ચે ફોર વ્હીલ વાહનના કાચ તોડી ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. આરોપીઓ વાહનના બોનેટ નીચે ઓઈલ ઢોળી ધ્યાન ભટકાવી કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા. સીસીટીવીના આધારે પોલીસે ગુનાનો ભેદ ઉકેલી આરોપી શીવા ઉર્ફે પુષ્પા હનુમંતે ગાયકવાડ ઉર્ફે શેટ્ટીને ધરપકડ કરી છે, જે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ગુનાઓમાં પણ વોન્ટેડ હતો. પોલીસે રોકડા રૂપિયા, મોબાઈલ અને ચોરીના સાધનો કબ્જે કર્યા છે. આ ગેંગના સભ્યની ધરપકડથી કુલ ૮ ગુનાઓ ઉકેલાયા છે. અન્ય આરોપીઓને પકડવા પોલીસ કાર્યવાહી તેજ કરી છે…

App Store