VIDEO: સુરત ભાજપે પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીતની કરી ઉજવણી, કાર્યકરોએ એકબીજાને 'ઝાલમુરી' ખવડાવી
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીતની સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય પર થઈ હતી. ભાજપ કાર્યાલય ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે ઝૂમીને અને ગગનચુંબી ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો હતો. આ ઉજવણીમાં 'ઝાલમુરી' છવાઈ હતી.. કાર્યકરોએ એકબીજાને હોંશે-હોંશે ઝાલમુરી ખવડાવી જીતની વધામણી આપી હતી.

