Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Students rally in support of Sonam Wangchuk and CJP in Surat, 52 protesters detained

VIDEO: સુરતમાં વિદ્યાર્થીઓએ સોનમ વાંગચૂક અને CJPના સમર્થનમાં રેલી કાઢી, 52 પ્રદર્શનકારીઓની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના જંતર મંતરમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનનું સમર્થનમાં સુરતના વિદ્યાર્થીઓ પણ કર્યું છે. વેસુ ખાતે વિધાર્થીઓ દ્વારા પેપરલીકને લઈને વિરોધ કરાયો હતો. સોનમ વાંગચૂક અને કોકરોચ જનતા પાર્ટીને સમર્થન આપતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરાઈ હતી. આ પ્રદર્શન દરમિયાન પોલીસ 52 પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. પોલીસે રેલીની પરવાનગી ન આપતા અને વિદ્યાર્થીઓએ રેલી કાઢતા પોલીસે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને ડિટેઈન કર્યા હતા. 

App Store