Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Rs.20 thousand stolen from National Tea Center by lifting shutters

VIDEO: Suratના ઉધનામાં તસ્કરોનો આતંક; નેશનલ ટી સેન્ટરમાંથી શટર ઊંચકી રૂ. 20 હજારની ચોરી, ઘટના CCTVમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના ઉધના વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવતા વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે. પટેલનગર પાસે આવેલી નેશનલ ટી સેન્ટરમાં મધરાતે તસ્કર શટર ઉંચકીને દુકાનમાં પ્રવેશ્યો હતો. તસ્કરે ગલ્લામાંથી રૂ.20 હજારથી વધુ રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં આસપાસના વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. પોલીસને માહિતી મળતાં સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને CCTVના આધારે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

App Store