Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Rain in Surat causes waterlogging in Tax Park

VIDEO: સુરતમાં વરસાદથી ટેક્સપાર્કમાં જળબંબાકાર

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરમાં ભારે વરસાદ બાદ રાજહંસ ટેક્સપાર્ક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ભરાઈ જતાં ટેક્સપાર્કમાં આવેલી અનેક ફેક્ટરીઓને કામગીરી બંધ કરવાની ફરજ પડી છે. પાણી ભરાવાના કારણે કામદારો અને ઉદ્યોગકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફેક્ટરીઓમાં પાણી ઘૂસી જવાની ભીતિ વચ્ચે માલસામાનને સુરક્ષિત રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક ઉદ્યોગકારોએ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે તંત્ર પાસે યોગ્ય વ્યવસ્થાની માંગ કરી છે. હાલ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News