VIDEO: સુરતમાં આફતની સ્થિતિને પહોંચી વળવા લશ્કર ઉતરાયું
સોર્સ : gstv
ભારે વરસાદને કારણે અગાઉ સુરતના હાલ બેહાલ થઈ ચૂક્યાં છે. ભારે વરસાદના એલર્ટ વચ્ચે હવે સુરતમાં સેનાની ટુકડી પણ ઉતારી દેવાઈ છે. સ્થિતિ વિકટ બને અને વધારે પાણી ભરાયેલા વિસ્તારોમાંથી રેસ્ક્યુ ઓપરેશનને વધુ અસરકાર બનાવવા માટે આર્મીના જવાબનો કોર્પોરેશનની ટીમ સાથે કામ કરે. આર્મીના જવાબનો જરૂરી સાધનો સાથે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે.

