Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : One more arrest in fake currency note case, accused took responsibility of find customer

VIDEO: નકલી ચલણી નોટ મામલે વધુ એકની ધરપકડ, નોટો છપાયા બાદ આરોપીએ ગ્રાહકો શોધવાની લીધી હતી જવાબદારી

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ જોટંગિયાના નકલી ચલણી નોટ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલો આરોપી સુરતનો ભાવેશ ગજેરા નવેમ્બર 2025માં આ રેકેટ સાથે સંકળાયેલો હતો. નોટ છપાયા બાદ ગ્રાહકો શોધવાની જવાબદારી ભાવેશે લીધી હતી. પોલીસે કોર્ટમાંથી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે અમદાવાદના એક વ્યક્તિ સાથે 40 ટકા કમિશન પર 20 લાખની નકલી નોટોની ડીલ નક્કી થઈ હતી. આરોપી મિત્રની પત્નીની સારવાર માટે સત્યમ યુગ ફાઉન્ડેશનમાં ગયો હતો અને ત્યાં પ્રદીપ જોટંગિયાના સંપર્કમાં આવ્યો હતો. 

App Store