Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : NSUI workers protest fiercely over NEET exam issue in Surat

VIDEO: સુરતમાં NEET પરીક્ષા મુદ્દે NSUIના કાર્યકરોનો ઉગ્ર વિરોધ, શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં NEET પરીક્ષાના મુદ્દે NSUIના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. શહેરના અઠવાગેટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી 'પેપર લીક સરકાર હાય હાય' જેવા સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતા. પ્રદર્શન દરમિયાન શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની નનામી પણ કાઢી હતી અને તેમના રાજીનામાની માંગ કરી હતી. સાથે જ પરીક્ષા વ્યવસ્થામાં થયેલી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે રસ્તામાં જ તમામ કાર્યકરોની અટકાયત કરી સ્થિતિ કાબૂમાં લીધી હતી.

App Store