Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : How was it approved despite 'BA before MA' in BJP candidate form in Surat

VIDEO: Suratમાં ભાજપ ઉમેદવારના ફોર્મમાં 'BA પહેલા MA' છતાં કેવી રીતે થયું મંજૂર?, ચૂંટણી પંચની કામગીરી સામે પ્રશ્નાર્થ

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક મોટો અને હાસ્યાસ્પદ છબરડો સામે આવ્યો છે. ભાજપના વોર્ડ નંબર 29ના ઉમેદવારે પોતાની એફિડેવિટમાં દર્શાવ્યું છે કે તેમણે બી.એ. 1997માં અને એમ.એ. 1996માં કર્યું છે, એટલે કે બી.એ. પહેલાં જ એમ.એ.ની ડિગ્રી મેળવી લીધી. આટલી ગંભીર ભૂલ હોવા છતાં ચૂંટણી પંચે ફોર્મ કેમ મંજૂર કર્યું તે એક મોટો સવાલ છે. આ વિવાદને પગલે ઉમેદવારની પ્રામાણિકતા અને લાયકાત પર સવાલો ઉઠ્યા છે અને વોર્ડમાં ચૂંટણીનો જંગ વધુ ગરમાયો છે. 

App Store