Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Heavy traffic jam due to overbridge work on Kadodara-Kamrej highway

VIDEO: કડોદરા-કામરેજ હાઇવે પર ઓવરબ્રિજની કામગીરીના કારણે સર્જાયો ભારે ટ્રાફિક જામ

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લાના કડોદરા-કામરેજ હાઇવે પર કડોદરા નજીક ચાલી રહેલી નવા ઓવરબ્રિજની કામગીરીના કારણે વારંવાર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ઓવરબ્રિજના નિર્માણ કાર્યને પગલે વાહનોની ગતિ ધીમી પડી જતાં કડોદરા ચાર રસ્તા નજીક વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ ટ્રાફિક જામના કારણે દૈનિક વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેથી વાહનવ્યવહાર પૂર્વવત કરવા સુચારૂ આયોજનની માગ ઉઠી છે.

App Store