Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Grand celebration of 80th Independence Day in Surat

VIDEO: સુરતમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ, સુરત કલેક્ટર અને પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા શાનદાર પ્લાટુન પરેડનું આયોજન કરાયું હતું. સાથે જ દેશભક્તિના સંગીતમય કાર્યક્રમે વાતાવરણમાં ઉત્સાહ ભરી દીધો હતો.

App Store