Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Fire at Khajod dumping site still uncontrollable after 24 hours, 10 fire engines at the scene

VIDEO: ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબૂ, ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબૂ છે. 10 ફાયર ફાયટરની ગાડી દ્વારા આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિપક્ષે કચરા કૌભાંડના કારણે આગ લાગી હોવાનો આક્ષેપ કર્યો છે. 53 દિવસમાં બીજી વખત ડમ્પિંગ સાઈટમાં આગ લાગી છે. આ આગને લઈને 214 કરોડનો કોન્ટ્રાક્ટર લેનારા સીડી ટ્રાન્સપોર્ટ સામે શંકાની સોય તકાઈ રહી છે. કારણ કે,ત્રણ વર્ષમાં ૩૦ લાખની બદલે ૧૪ લાખ ટન કચરો જ પ્રોસેસ કર્યો છે. 

App Store