VIDEO: સુરતના પુણા આંજણા ફાર્મના લુમ્સમાં ભીષણ આગ, બે લોકોનું રેસ્ક્યું કરાયું
સોર્સ : gstv
સુરતના પુણા આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલા લુમ્સના ખાતામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કર્યા છે. આ દુર્ઘટનામાં બે લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે....શહેરમાં સતત વધતી આગની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે.

