Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Dr. in Surat. Harsh Pandya suicide case: Father makes serious allegations

VIDEO: સુરતમાં ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ: પિતાએ લગાવ્યા ગંભીર આરોપો

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ચકચારી ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મૃતક ડૉક્ટરના પિતા ડૉ. સુુભાષ પંડ્યા કઠોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે..તમજ ગંભીર આક્ષેપો કર્યા છે કે પોલીસે હલકી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને એન્ટી રેગિંગ કમિટી પણ સમગ્ર મામલાને છાવરી રહી છે. ઘટનાના બે દિવસ પહેલા જ હર્ષે એચઓડીને લેખિત ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પિતાએ આ ઘટનાને આત્મહત્યા નહીં પરંતુ હત્યા ગણાવી ઊંડી તપાસની માંગ કરી છે અને છેલ્લા સાત વર્ષમાં સાત આત્મહત્યાની ઘટનાઓ બનવા છતાં તંત્ર ગંભીર ન હોવાનો રોષ વ્યક્ત કર્યો છે.

App Store