Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Tiranga Yatra of Deputy CM Harsh Sanghvi in ​​Surat

VIDEO: સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની તિરંગા યાત્રા

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે કેન્દ્રીય જળમંત્રી સી.આર.પાટીલ સહિત ભાજપના અનેક આગેવાનો જોડાયા હતા.. હાથમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ સાથે સુરતનો માહોલ દેશભક્તિમય બન્યો હતો. હર ઘર તિરંગા અભિયાન હેઠળ લોકોને ઘરે-ઘરે તિરંગો ફરકાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

App Store