Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Carelessness exposed during metro work in Surat, couple falls into deep pit

VIDEO: સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી, 20 ફૂટ ઊંડા ખાડામાં બાઈક સવાર દંપતિ ખાબક્યું

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે. કબૂતર સર્કલ પાસે મેટ્રોના રક્ષણ વગરના 20 ફૂટ ઊંડા ખુલ્લા ખાડામાં એક બાઈક સવાર દંપતી ખાબક્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.સ્થાનિકોની મદદથી અને ક્રેન દ્વારા દંપતીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ મેટ્રો રેલ પ્રોજેક્ટની આવી બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  

App Store