Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Allegation that doctor's negligence took the life of an innocent child in Pandesara

VIDEO: પાંડેસરામાં તબીબની બેદરકારીએ માસૂમનો જીવ લીધો હોવાનો આક્ષેપ, પરિવારે કહ્યું- વધુ પડતા ડોઝને કારણે થયું મોત

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના પાંડેસરા વિસ્તારમાં તબીબી બેદરકારીએ એક માસૂમનો જીવ લીધો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ગણેશનગરમાં રહેતા 9 વર્ષીય રાજા રાજપૂતને તાવ આવતા ખાનગી ક્લિનિકમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં જરૂરી રિપોર્ટ વગર જ સારવાર શરૂ કરાઈ હતી.પરિવારનો આક્ષેપ છે કે વધુ પડતા ડોઝને કારણે બાળકની તબિયત લથડી અને તેનું મોત નીપજ્યું. આ મામલે પાંડેસરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તબીબ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.  

App Store