Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Bootlegger's accomplice fatally attacks couple with sword

Surat: બુટલેગરના સાગરીતનો દંપતી પર તલવારથી જીવલેણ હુમલો, 3 સામે ગુનો નોંધાયો

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના વરાછા બોમ્બે કોલોની વિસ્તારમાં એક દંપતિ પર તલવારથી હુમલો થયો છે. પ્રદીપ નામનો શખ્સ દુકાનના ઓટલે બેઠો હતો.તે સમયે બુટલેગરના સાગરિત નિખિલ ટકલાએ પ્રદીપ પર તલવારના ઘા ઝીક્યા હતા.પોતાના પતિને બચવવાનો પ્રયત્ન કરતી તેની પત્ની પર પણ નિખિલ નામના શખ્સે તલવારથી હુમલાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર મામલે બુટલેગરના સાગરીત નિખિલ ટકલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે. 21 ડિસેમ્બરે બનેલી આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વરાછા પોલીસે સમગ્ર બનાવને લઈને તપાસ હાથ ધરી છે. અંગત અદાવતમાં નિખિલ નામના શખ્સે પ્રદીપ પર હુમલો કર્યાની ચર્ચા છે.

App Store