Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Bloody fight between neighbors over trivial matter in Surat's Valenja

VIDEO : Suratના વેલેંજામાં નજીવી બાબતે પડોશીઓ વચ્ચે લોહીયાળ જંગ, બાળકને બચાવવા ગયેલી માતાના કપડાં ફાડ્યા

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના વેલેંજા વિસ્તારમાં નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ધિંગાણું સર્જાયું. મળતી માહિતી મુજબ ચડ્ડી પહેરીને રમવા બાબતે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. દીકરાને માર મારવામાં આવતા માતા તેને બચાવવા દોડી ગઈ હતી. આ દરમિયાન આરોપીઓએ માતા સાથે ઝપાઝપી કરી તેના કપડાં ફાડી નાખ્યા હતા. બાળકને માર મારતા જોઈ પરિસ્થિતિ વધુ તંગ બની હતી. ફરિયાદ કરવા જતા માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે પોલીસએ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

App Store