Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Accused fires at police during weapon recovery

VIDEO: Surat / હથિયાર રિકવરી સમયે આરોપીનું પોલીસ પર ફાયરિંગ, જવાબી કાર્યવાહીમાં પોલીસે શુભમસિંઘને પગના ભાગે ગોળી મારી

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતમાં આરોપી શુભમસિંઘને પોલીસ જાપ્તા સાથે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે. કન્યાસી ગામની સીમમાં ગાડી અને હથિયાર રિકવર કરવા માટે પોલીસ આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી. ત્યારે આરોપી દ્વારા પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સ્વરક્ષણમાં પોલીસે જવાબી કાર્યવાહી કરી આરોપીના પગના ભાગે ગોળી મારી હતી. ઘટનાબાદ આરોપીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેણે “હવે ગુનો નહીં કરું” હોવાનું જણાવ્યું છે, જ્યારે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

App Store